ટૂંક નોંધ લખો : ઉત્સર્ગ એકમના પ્રકારો

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

સ્થાનને આધારે (ત્સર્ગ એકમના બે પ્રકાર છે : $(A)$ જક્સ્ટા મજજક ઉત્સર્ગ એકમ (Juxta Medullary Nephron) $ (B)$

બાહ્યક ઉત્સર્ગ એકમ (Cortical Nephron).

$(A)$ જક્સ્ટા મજ્જક ઉત્સર્ગ એકમ : તે કુલ ઉત્સર્ગ એકમના લગભગ $15 \%$ હોય છે. આ ઉત્સર્ગ એકમ કદમાં મોટા હોયછે. તેમના પાશ વાસા રેક્ટા (Vasa recta) સાથે સંકળાયેલા હોય છે. રુધિર પ્રથમ રુધિરકેશિકાગુચ્કની કેશિકામાંથી પસાર થઈ તેનું વહન હેન્લેના પાશના વાસા રેક્ટા દ્વારા થાય છે. આ એકમોમાં હેન્લેનો પાશ ખૂબ લાંબો અને મજજકમાં ઉડે સુધી પ્રસરેલો હોય છે.

$(B)$ બાહ્યક ઉત્સર્ગ એકમ : હેન્લેનો પાશ દૂંકો અને મજજકમાં ખૂબ જ થોડે સુધી લંબાયેલો હોય છે. તે કુલ ઉત્સર્ગ એકમના 85\% જેટલા હોય છે. વાસા રેક્ટા ગેરહાજર અથવા અલ્પવિકસિત હોય છે. બહિર્વાહી ધમનિકા રુધિરકેકિકાગુz્ધમાંથી નીકળી મૂત્રનલિકાની ફરતે કેશિકા જાળ બનાવે છે, તેને પેરીટ્યુબ્યુલર કેશિકા (Peri Tubular Capillary) કહે છે. આ જળમાંથી નીકળતી સૂક્ષ્મવાહિકા હેન્લેના પાશને સમાંતર પસાર થઈ $'U'$ આકારની વાસા રૂક્ટા બનાવે છે.

Similar Questions

મૂત્રપિંડના સ્થાન સંબંધિત સુસંગત કયું છે?

મૂત્રપિંડનું વજન ....... ગ્રામ હોય છે.

નીચેનામાંથી કયો રીનલ પિરામિડનો ભાગ નથી?

  • [AIPMT 2011]

સાચું વિધાન કર્યું છે?

માનવ શરીરમાં કેટલા ઉત્સર્ગએકમો આવેલ હોય છે ?